• MAHABHARAT PART 3

  • Jan 28 2024
  • Length: 16 mins
  • Podcast

  • Summary

  • નમસ્તે મિત્રો, મિત્રો મહાભારત ભાગ 2 માં આપણે મહાભારતના અંશ ને ટૂંક માં સાંભરું કે કઈ રીતે પાંડવો સાથે કૌરવો ની દયુટ ક્રીડા થઈ, દુર્યોધન તેમજ શકુની ની ચાલ, દ્રૌપદી નું વસ્ત્રહરણ, પાંડવો નો વનવાસ તેમજ અજ્ઞાત વાસ, હવે આજ ના એપિસોડ આપણે સાંભરસું કે સૌપ્રથમ કોણ શાંતિ દુત મોકલે છે, શ્રી કૃષ્ણ નું હસ્તિનાપુર માં અપમાન અને આખરે યુદ્ધ ની તૈયારી આ બધુ જાણીશું આજના એપિસોડ માં.....

    જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... આ પૉડકાસ્ટ ને તમારા મિત્રો તેમજ પરિવાર ના સભ્ય સાથે જરૂર થી શેર કરજો અને ફોલો કરવાનું ભુલશો નહીં, જેથી આવનાર દરેક એપિસોડ ની માહિતી આપ સૌને મળતી રહે. જોડાયેલા રહો....... ભગવદ્ ગીતા એક નવી સોચ સાથે... #BHAGVADGEETA #BHAGVADGEETAGUJARATI #BHAGVANSHRIKRISHNA #SHRIKRISHNANIKAHANI #MAHABHARAT #શ્રીમદ્ ભગવદ્ ગીતા #શ્રીમદ્ ભગવદ્ ગીતા- એક નવી સોચ સાથે #geetaingujarati #shrimadbhagvadgeetaingujarati #hinduism #GEETAKATHA #GEETA

    Show More Show Less
activate_Holiday_promo_in_buybox_DT_T2

What listeners say about MAHABHARAT PART 3

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.