• ઓસ્ટ્રેલિયાને જાણો

  • By: SBS
  • Podcast

ઓસ્ટ્રેલિયાને જાણો

By: SBS
  • Summary

  • ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવા માટે જરૂરી અને જાણવા જેવી બધી જ બાબતો. આરોગ્ય, આવાસ, રોજગાર, વિઝા અને નાગરિકતા, ઓસ્ટ્રેલિયન કાયદા અને અન્ય વિષયો પર ગુજરાતીમાં ઉપયોગી માહિતી સાંભળો.ે
    Copyright 2024, Special Broadcasting Services
    Show More Show Less
activate_samplebutton_t1
Episodes
  • Indigenous astronomy: How the sky informs cultural practices - આદિજાતી ખગોળશાસ્ત્ર: જાણો, કેવી રીતે આકાશ સાથે જોડાયેલી છે સાંસ્કૃતિક માન્યતાઓ
    Sep 20 2024
    Astronomical knowledge of celestial objects influences and informs the life and law of First Nations people. - અવકાશી પદાર્થોનું ખગોળીય જ્ઞાન ફર્સ્ટ નેશન્સ લોકોના જીવન અને કાયદાને પ્રભાવિત તથા માહિતગાર કરે છે. આકાશગંગાની અજાયબીથી માંડીને ઉલ્કાઓ અને ચંદ્રના વિવિધ તબક્કાઓ સુધી - સ્વદેશી ખગોળશાસ્ત્ર અને તારાના જ્ઞાન વિશે વધુ માહિતી મેળવીએ.
    Show More Show Less
    9 mins
  • Why is dental health care expensive in Australia? - જાણો, કેમ ઓસ્ટ્રેલિયામાં ડેન્ટલ હેલ્થ કેર મોંઘી છે?
    Sep 9 2024
    Understanding how dental care works in Australia can be crucial for maintaining your health and well-being. Learn how to access dental services, the costs involved, and some essential dental health tips to keep you and your family smile bright. - ઓસ્ટ્રેલિયામાં દાંતની સંભાળ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીને જાળવવા માટે નિર્ણાયક બની શકે છે. તમને અને તમારા પરિવારના સ્મિતને તેજસ્વી રાખવા માટે ડેન્ટલ સેવાઓ, તેમાં સામેલ ખર્ચ અને કેટલીક આવશ્યક દંત આરોગ્ય ટિપ્સ કેવી રીતે મેળવવી એ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણીએ.
    Show More Show Less
    10 mins
  • How to protect your home from Australia’s common pests - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને કેવી રીતે જીવજંતુઓથી સુરક્ષિત રાખશો
    Sep 4 2024
    Cold weather does not mean a pest-free home. Some pests, like termites, remain active all-year round and winter is peak season for mice and rats preferring your house instead of outdoors. Bed bugs and cockroaches are also on the list of invaders to look out for. Infestations have wide-ranging consequences, including hygiene risks and even home devaluation. Learn how to prevent, identify, and deal with them. - ઓસ્ટ્રેલિયામાં ઠંડા વાતાવરણમાં ઘરમાં જીવજંતુઓ જોવા મળતા નથી એમ માનવું ખોટું છે. કેટલાક જીવજંતુઓ સમગ્ર વર્ષ સક્રિય રહે છે અને તેના સંપર્કમાં આવ્યા બાદ બીમારી તથા આરોગ્ય પર અસર પડે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો કેવી રીતે ઘરને જીવજંતુઓ સામે સુરક્ષિત રાખી શકાય.
    Show More Show Less
    9 mins

What listeners say about ઓસ્ટ્રેલિયાને જાણો

Average customer ratings

Reviews - Please select the tabs below to change the source of reviews.