• Indigenous astronomy: How the sky informs cultural practices - આદિજાતી ખગોળશાસ્ત્ર: જાણો, કેવી રીતે આકાશ સાથે જોડાયેલી છે સાંસ્કૃતિક માન્યતાઓ
    Sep 20 2024
    Astronomical knowledge of celestial objects influences and informs the life and law of First Nations people. - અવકાશી પદાર્થોનું ખગોળીય જ્ઞાન ફર્સ્ટ નેશન્સ લોકોના જીવન અને કાયદાને પ્રભાવિત તથા માહિતગાર કરે છે. આકાશગંગાની અજાયબીથી માંડીને ઉલ્કાઓ અને ચંદ્રના વિવિધ તબક્કાઓ સુધી - સ્વદેશી ખગોળશાસ્ત્ર અને તારાના જ્ઞાન વિશે વધુ માહિતી મેળવીએ.
    Show More Show Less
    9 mins
  • Why is dental health care expensive in Australia? - જાણો, કેમ ઓસ્ટ્રેલિયામાં ડેન્ટલ હેલ્થ કેર મોંઘી છે?
    Sep 9 2024
    Understanding how dental care works in Australia can be crucial for maintaining your health and well-being. Learn how to access dental services, the costs involved, and some essential dental health tips to keep you and your family smile bright. - ઓસ્ટ્રેલિયામાં દાંતની સંભાળ કેવી રીતે કાર્ય કરે છે તે સમજવું તમારા સ્વાસ્થ્ય અને સુખાકારીને જાળવવા માટે નિર્ણાયક બની શકે છે. તમને અને તમારા પરિવારના સ્મિતને તેજસ્વી રાખવા માટે ડેન્ટલ સેવાઓ, તેમાં સામેલ ખર્ચ અને કેટલીક આવશ્યક દંત આરોગ્ય ટિપ્સ કેવી રીતે મેળવવી એ ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણીએ.
    Show More Show Less
    10 mins
  • How to protect your home from Australia’s common pests - ઓસ્ટ્રેલિયામાં તમારા ઘરને કેવી રીતે જીવજંતુઓથી સુરક્ષિત રાખશો
    Sep 4 2024
    Cold weather does not mean a pest-free home. Some pests, like termites, remain active all-year round and winter is peak season for mice and rats preferring your house instead of outdoors. Bed bugs and cockroaches are also on the list of invaders to look out for. Infestations have wide-ranging consequences, including hygiene risks and even home devaluation. Learn how to prevent, identify, and deal with them. - ઓસ્ટ્રેલિયામાં ઠંડા વાતાવરણમાં ઘરમાં જીવજંતુઓ જોવા મળતા નથી એમ માનવું ખોટું છે. કેટલાક જીવજંતુઓ સમગ્ર વર્ષ સક્રિય રહે છે અને તેના સંપર્કમાં આવ્યા બાદ બીમારી તથા આરોગ્ય પર અસર પડે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો કેવી રીતે ઘરને જીવજંતુઓ સામે સુરક્ષિત રાખી શકાય.
    Show More Show Less
    9 mins
  • What are the unwritten rules in the Australian workplace? - ઓસ્ટ્રેલિયન કાર્યસ્થળના કેટલાક જાણ્યા-અજાણ્યા નિયમો જાણો
    Sep 2 2024
    In Australia, workplace codes of conduct differ from company to company, but some standard unwritten rules are generally followed in most businesses and industries. There are also a few unspoken rules in the Australian workplace that can evolve into a set of social norms. Here is how to navigate and familiarise yourself with these unwritten rules when starting a new job. - ઓસ્ટ્રેલિયામાં દરેક કંપની કે સંસ્થાના આચારસંહિતાના નિયમો અલગ અલગ હોય છે પણ અમુક નક્કી કરવામાં ન આવ્યા હોય એવા નિયમો સામાન્ય રીતે વેપાર-ઉદ્યોગો દ્વારા પાળવામાં આવે છે. તો ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ તમે કેવી રીતે ઓસ્ટ્રેલિયાના કાર્યસ્થળના નિયમોથી પરિચિત થઇ શકો.
    Show More Show Less
    10 mins
  • Embracing the wisdom of traditional Indigenous medicine - આદિજાતી સમુદાયની પરંપરાગત દવાઓ, ઔષધિય પદ્ધતિઓને સમજો
    Aug 26 2024
    Understanding and respecting Indigenous knowledge of medicine may be the key to providing more holistic and culturally sensitive care in today's healthcare setting. - સ્વદેશી પરંપરાગત દવાઓની સમજણ આજની આરોગ્ય પ્રણાલીમાં અસરકારક રીતે મદદરૂપ સાબિત થઇ શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણિએ આદિજાતી સમુદાયની ઔષધિય પદ્ધતિઓ વિશે.
    Show More Show Less
    12 mins
  • Is your child being bullied at school or online? Key steps you need to take - શું તમારું બાળક પણ ઓનલાઇન કે શાળામાં બુલિંગનો ભોગ બને છે? જાણો, તમે કેવી મદદ મેળવી શકો
    Aug 16 2024
    Experts say that dealing with bullying behaviours is never easy but always necessary, as the harm caused can impact children for years. To provide up-to-date advice on supporting a child experiencing bullying at school or online, we consult specialists in education, psychology, and cyberbullying response. - બુલિંગ એટલે કે સતામણીનો ભોગ બનેલા બાળકના વર્તનમાં તેની વર્ષો સુધી અસર જોવા મળે છે. ઓનલાઇન કે શાળામાં જો બાળક બુલિંગનો ભોગ બને તો માતા-પિતાએ કેવા પગલાં લેવા તથા તેમને કેવી મદદ મળી રહે છે એ વિશે ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં જાણો.
    Show More Show Less
    11 mins
  • Good reasons to observe the pedestrian road rules - દંડથી બચવા જાણો એક રાહદારી તરીકે તમારી ફરજો, નિયમો વિશે
    Aug 7 2024
    Every day, pedestrians across Australia break the law without knowing it. This can result penalties and occasionally accidents. Stay safe and avoid an unexpected fine by familiarising yourself with some of Australia’s common pedestrian laws. - ઓસ્ટ્રેલિયામાં દરરોજ રાહદારીઓ અજાણ્યે જ નિયમભંગ કરતા હોય છે. જેના પરિણામ સ્વરૂપે તેમને દંડ ભોગવવો પડી શકે છે અથવા કેટલીક વખત અકસ્માત પણ થાય છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના અહેવાલમાં આવો જાણિએ રાહદારી તરીકે તમારી ફરજો અને પાળવા જરૂરી નિયમો વિશે.
    Show More Show Less
    10 mins
  • Vaping: prevalence, risks, and helping your teenager quit - વેપિંગ: જોખમો જાણો અને કેવી રીતે તમે તમારા બાળકને તેનાથી દૂર કરી શકો
    Jul 31 2024
    Major regulatory changes in 2024 have brought about restricted access to vaping products in Australia. The crackdown on what is dubbed a “major public health issue” could lead to an increased number of teens seeking support to overcome the nicotine addiction, experts think. Learn about the health risks and ways to help young people in their quitting journey. - ઓસ્ટ્રેલિયન કિશોરો માટે વેપિંગ એ એક મુખ્ય સમસ્યા છે, જેમાં ઘણાને મિત્રોના દબાણ અને ખોટી માહિતીને કારણે છોડવું મુશ્કેલ લાગે છે. નિષ્ણાતોની સલાહ સાથે માતા-પિતા સહાયક ભૂમિકા ભજવી શકે છે, તેમજ જીપી અને ક્વિટલાઇન જેવા વ્યાવસાયિકોની મદદથી ટીનેજર્સને વેપિંગ છોડવામાં મદદ મળી શકે છે. ઓસ્ટ્રેલિયા એક્સપ્લેન્ડના રીપોર્ટમાં વધુ માહિતી મેળવીએ.
    Show More Show Less
    10 mins